Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

પસંદગી તમારા હાથમાં છે…
પસંદગી તમારા હાથમાં છે, સ્નેહમાં સંસ્કૃતિ છે, વેરમાં વિકૃતિ છે, સ્નેહમાં કમળ છે, વેરમાં વમળ છે,સ્નેહમાં કબૂલાત છે, વેરમાં વકીલાત છે, સ્નેહમાં મિલાપ છે, વેરમાં વિલાપ છે, સ્નેહમાં સર્જન છે, વેરમાં વિસર્જન છે.

જિંદગી છે એટલે…
જિંદગી છે એટલે જ ખુશી છે, અને મહેનત છે તો જ જિંદગી છે.

સમય અને વિચાર…
સમય અને વિચાર ગમે તેવા દુ:ખને પણ ઓગાળી દે છે.

સભ્ય અને સુંદર વ્યવહાર…
સભ્ય અને સુંદર વ્યવહાર જ દરેક જગ્યાએ આદર પામવાનું પ્રવેશદ્વાર છે.

રાહ જોઈ બેસી…
રાહ જોઈ બેસી રહેનારને તડપાવે ને હીંમતપૂર્વક આગળ વધે તેને વરમાળા ફેરવે તેનું નામ તક.

સુખી જીવનનું રહસ્ય…
સુખી જીવનનું રહસ્ય એ છે કે દરેક દિવસ એવી રીતે વિતાવો કે રાત્રે આરામથી નીંદર આવી જાય. દરેક રાત્રી એવી રીતે વિતાવો કે સવારે તમે કોઈને મોં બતાવતા ન શરમાઓ. જવાની એક એવી રીતે જીવો કે ધડપણમાં પસ્તાવવું ન પડે અને ધડપણ એવી રીતે બનાવો કે કોઈની સામે હાથ ફેલાવવો પડે.

તમને જીવન પ્રત્યે…
તમને જીવન પ્રત્યે પ્રેમ છે? જો હા તો પછી સમય ગુમાવશો નહી, કારણકે જીવન સમયનું બનેલું છે.

અનુશાશન
મહાન વ્યક્તિઓ નું અનુકરણ કરવા કરતા અનુશાસન વધારે સફળતા અપાવે છે.

આનંદ
કેટલાક !

જ્યાં જાય છે ત્યાં આનંદ – આનંદ ફેલાય જાય છે,

અને

કેટલાક !

જ્યારે જાય છે ત્યારે આનંદ – આનંદ ફેલાય જાય છે.

અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા  એ ગરીબ અને મજબૂર માણસ ની બેવફા પત્ની જેવી છે.