સફળતા પ્રાપ્ત કરવા માટે… »
By admin on Feb 21, 2012 in સફળતા | 0 Comments
સફળતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.
ગુજરાતી સુવિચાર in ગુજરાતી
By admin on Feb 21, 2012 in સફળતા | 0 Comments
સફળતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ સાધનસામગ્રી કરતાં તમારો આત્મવિશ્વાસ વધુ ઉપયોગી છે.
By admin on Feb 21, 2012 in સુખ-સુખી | 0 Comments
અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ વધુ સુખી છે.
By admin on Feb 16, 2012 in ક્ષમા, ચારિત્ર્ય | 0 Comments
કોઈ સબંધ ને તોડતા પહેલા ઍક વાર ઍવુ વિચારી લેવુ જોઈએ કે અત્યાર સુધી આ સબંધ નીભાવી કેમ રહ્યા હતા.
By admin on Feb 15, 2012 in સ્ત્રી (નારી) | 1 Comment
માં કેવીરીતે કહું તારો મહિમા, કોને આપું તારી ઉપમા, નદી જેવી મીઠી છે તું, પણ નદી કરતા વધારે વિશાળ છે તું, સાગર જેવી વિશાળ છે તું, પણ મનથી ખારાશ વગરની છે તું, સુરજ ની જેમ પ્રકાશિત કરે છે જીવનને તું, પણ ગરમ મિજાજ વગરની છે તું, ચાંદ જેવી શીતળતા આપે છે તું, પણ દાગવગરની મમતાથી [...]
By admin on Feb 15, 2012 in ગરીબ, ચારિત્ર્ય, સફળતા, સેવા | 0 Comments
ગરીબી એવો અવગુણ છે જે તમારા દરેક સદગુણ નો નાશ કરે છે અને ધનાવાની એ એવો સદગુણ છે જે તમારા દરેક અવગુણો છુપાવે છે …………. ડો આશિષ પટેલ
By admin on Feb 14, 2012 in ચારિત્ર્ય, જીંદગી, નમ્રતા, સુંદરતા | 0 Comments
લોકો ગુલાબ જોઈ ને કહે છે કે કેટલુ બદનસીબ છે આ ગુલાબ કે કાંટા મા ઉગે છે, પણ કોઈ ઍ કાંટા વિસે નથી વિચારતા જેને નસીબ થી ઍક ફૂલ મળ્યુ છે.
By admin on Feb 9, 2012 in Uncategorized | 0 Comments
મરચાની તીખાશ, ને આમલીની ખટાશ, મીઠાની ખારાશ, ને કારેલાની કડવાશ, અને ગોળની મીઠાશ ને પણ હરાવી દે, એવો હોઈ છે પ્રેમનો પેહલો એહસાસ …………… મુકતા મેઘા.
By admin on Feb 3, 2012 in નસીબ, પરિશ્રમ | 0 Comments
જો નસીબમાં હોઈ કંકર, તો શું કરે શંકર?
By admin on Jan 31, 2012 in ચારિત્ર્ય | 0 Comments
કઈક વાગે તો થાય છે જખમ, તેને મટાડવા લગાડવો પડે મલમ, તેવી જ રીતે સંબંધોમાં તકરારનું કારણ છે વહેમ, જેને દુર કરવા કરવા પડે સારા કરમ ………… મુકતા મેઘા
By admin on Jan 29, 2012 in ચારિત્ર્ય, જીંદગી, સજ્જન-સજ્જનતા | 1 Comment
જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજાવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાર પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.
By admin on Jan 27, 2012 in Uncategorized | 0 Comments
ડાહ્યાઓ વિચાર કરતા હોય છે . મૂર્ખાઓ અમલ કરતા હોય છે.
By admin on Jan 26, 2012 in સેવા | 0 Comments
ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.
By admin on Jan 26, 2012 in ક્રોધ | 1 Comment
ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
By admin on Jan 25, 2012 in Uncategorized | 0 Comments
સુખ અને શાંતિ સંસ્કારથી મળે છે સંપત્તિથી નહી.