સુખી જીવનનું રહસ્ય એ છે કે દરેક દિવસ એવી રીતે વિતાવો કે રાત્રે આરામથી નીંદર આવી જાય. દરેક રાત્રી એવી રીતે વિતાવો કે સવારે તમે કોઈને મોં બતાવતા ન શરમાઓ. જવાની એક એવી રીતે જીવો કે ધડપણમાં પસ્તાવવું ન પડે અને ધડપણ એવી રીતે બનાવો કે કોઈની સામે હાથ ફેલાવવો પડે.
Author Archives: Guest
તમને જીવન પ્રત્યે…
તમને જીવન પ્રત્યે પ્રેમ છે? જો હા તો પછી સમય ગુમાવશો નહી, કારણકે જીવન સમયનું બનેલું છે.
જીવનમાં…
જીવનમાં… સરવાળો સત્કર્મનો,ગુણોનો ગુણાકાર, બાદબાકી બુરાઈની અને ભ્રમનો ભાગાકાર કરવો જોઈએ.
સુર્યની સામે અંધકાર…
સુર્યની સામે અંધકાર ન ટકે, શ્રદ્ધાની સામે સમસ્યાઓ ન ટકે.
તમારી પાસે કઈ…
તમારી પાસે કઈ જ બચ્યુ નહી હોય ત્યારે ભવિષ્ય તો બાકી હોય જ.