અભિમાની માણસ તેના અભિમાન થી જ નષ્ઠ થાય છે
Category Archives: અભિમાન
અજ્ઞાની વ્યક્તિને ખુશ…
અજ્ઞાની વ્યક્તિને ખુશ કરવો સરળ છે. વિદ્ધાન વ્યક્તિને પ્રસન્ન કરવો તેથી પણ સરળ છે પણ જે માણસમાં જ્ઞાન ન હોવા છતાં અહંકાર ભરેલો હોય તેને પ્રસન્ન કરવો બ્રહ્મા માટે પણ અસંભવ છે.
જે વ્યક્તિ જતું કરવાની…
જે વ્યક્તિ જતું કરવાની ભાવના રાખે છે તેનું કોઈ દિવસ કઈ જતું નથી.
અને જે વ્યક્તિ ક્યારેય જતું ના કરે તેનું ક્યારેય કઈ બચતું નથી..
Bipin Marvaniya
કોઈ ની મદદ કરવા …
કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ, કેમ કે મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે……!!
–
keval kharadi
જેણે અભિમાન કર્યું એનું…
જેણે અભિમાન કર્યું એનું પતન નક્કી છે.