જયારે તમે સત્ય ના માર્ગ પર ચાલતા હોવ ત્યારે બાહ્ય દુશ્મનો અનેક ઉભા થાય છે પરંતુ તમારી આંતરિક શક્તિઓ ખુબ મજબુત બને છે.

જયારે તમે સત્ય ના માર્ગ પર ચાલતા હોવ ત્યારે બાહ્ય દુશ્મનો અનેક ઉભા થાય છે પરંતુ તમારી આંતરિક શક્તિઓ ખુબ મજબુત બને છે.

આ દુનિયા ની સૌથી મોટી તકલીફ એ છે
કે લોકો સાચું મનમાં બોલે છે, અને…
ખોટું બુમો પાડી ને બોલે છે…!!!
સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે. પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ધડા પર પડે તો પણ ધડો જ ફૂટે છે.
જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.
અસત્ય ઉચ્ચારનારને કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી.