કેટલાક !
જ્યાં જાય છે ત્યાં આનંદ – આનંદ ફેલાય જાય છે,
.
અને
કેટલાક !
જ્યારે જાય છે ત્યારે આનંદ – આનંદ ફેલાય જાય છે.
Category Archives: આનંદ
બીજાની સહાય મેળવવાની આશા…
બીજાની સહાય મેળવવાની આશા ને આનંદમાં ઉધમનો ત્યાગ કદી ન કરવો. વાદળાંને આવતાં જોઈને કોઈ માણસ પોતાનો ધડો ફોડી નાંખતો નથી.
માણસ જો લાલચને ઠોકર મારી દે…
માણસ જો લાલચને ઠોકર મારી દે તો તે બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે. કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે.
વેદના અને હર્ષ…
વેદના અને હર્ષ , પ્રકાશ અને છાયાની જેમ એક પછી એક આવે છે.
થોડું પ્રેમ વિષે…
પ્રેમ આપવો એ ફરજ છે.. પ્રેમ પામવ એ કળા છે.. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે.. પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે..
Thank you Mehul for sending this one.