ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની… »
By admin on Jan 26, 2012 in ક્રોધ | 1 Comment
ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
ગુજરાતી સુવિચાર in ગુજરાતી
By admin on Jan 26, 2012 in ક્રોધ | 1 Comment
ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
By admin on Oct 1, 2011 in ક્રોધ | 0 Comments
ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
By admin on Jul 3, 2011 in ક્રોધ | 0 Comments
ક્રોધ પ્રેમનો અને વિનય નો નાશ કરે છે.દાવાનળ કરતાં ક્રોધ વધુ બાળનાર છે.
By admin on Jul 3, 2011 in ક્રોધ | 2 Comments
આપણામાં ક્રોધ ઉત્પન્ન થવાના કારણ:- 1.માનસિક નબળાઈ. 2. સહનશક્તિનો અભાવ. 3. ધાયુઁ કરાવવાની વૃતિ . 4. પ્રશ્નોને હળવાશથી લેવાની અક્ષ્રમતા. 5. બીજાને સમજવાની અશક્તિ.
By admin on Jul 2, 2011 in ક્રોધ, શાંતિ | 0 Comments
માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.
By admin on Jul 2, 2011 in ક્રોધ | 0 Comments
જે માણસ પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવતો નથી.અર્થાત શાંત રહી શકે છે તે આફતો, મુશ્કેલીઓ અને પ્રોબ્લેમો સરળતાથી ઉકેલી શકે છે.
By admin on Jul 1, 2011 in ક્રોધ | 0 Comments
ક્રોધને શાંત કરવાના ઊપાય… 1. ઈષ્ટદેવનું સ્મરણ કરવું. 2. ઠંડુ પાણી પીવું. 3. દર્પણમાં મુખ જોવું. 4. ૧ ,૨ ,૩,૪,……ગણવું.
By admin on May 11, 2011 in ક્રોધ | 0 Comments
ક્રોધ એક પ્રકારનું તોફાન છે, એ આવે છે ત્યારે વિવકને નષ્ટ કરી નાખે છે.