ગુલાબનું ફૂલ કાંટા વચ્ચે રહીને પણ તેનું અસ્તિત્વ ભૂલતું નથી.. ગુલાબનું ફૂલ એ જ ખુશ્બુ અને પ્રેમ ફેલાવતું રહે છે..
અને કાંટા ગુલાબના ફૂલ વચ્ચે રહીને પણ વિનમ્રતા કે પ્રેમમાં પરિવર્તન પામતું નથી…
પસંદ આપણે કરવાનું છે.. કે આપણે ગુલાબનું ફૂલ થવું છે કે ….?