જ્યાં સુધી પાપ પાકતું નથી , ત્યાં સુધી તે મીઠું લાગે છે. પરંતુ જયારે તે પાકવા લાગે છે ત્યારે અત્યંત દુ:ખકારક બને છે.
Category Archives: પાપ
પાપ એવો અગ્નિકુંડ છે જે…
પાપ એવો અગ્નિકુંડ છે જે આદર અને માન, સાહસ અને ધૈર્યને ક્ષણવારમાં જ સળગાવીને ભસ્મ કરી નાખે છે.
પાપ કદી પાપી…
પાપ કદી પાપી ને ઊંધવા દેતું નથી.
અઢારે પુરાણોનો સાર…
અઢારે પુરાણોનો સાર આ છે. પારકાનું ભલું કરવું તે પુણ્ય છે અને બીજાને દુ:ખ દેવું તે પાપ છે.
પાપ પરિપક્વ નથી થતાં ત્યાં સુધી…
પાપ પરિપક્વ નથી થતાં ત્યાં સુધી મીઠાં લાગે છે, પણ પાકવા માંડે છે, ત્યારે બહુ દુ:ખ દે છે.