Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

ગુજરાતી સુવિચાર in ગુજરાતી

Main menu

Skip to primary content
Skip to secondary content
  • Home
  • About
    • Thanks!
  • Daily Email
  • On Twitter & Facebook
  • Submit Suvichar

Category Archives: મન

Post navigation

← Older posts

કોઈક આપણો જીવ…

Posted on May 3, 2012 by Guest

કોઈક આપણો જીવ બાળે(મનમાં આગ લગાડે) પણ આપણે આપણું મન જ fireproof રાખીએ તો…!

Posted in ચારિત્ર્ય, મન | Leave a reply

જીતનાર…

Posted on April 30, 2012 by Guest

જગત ને જીતનાર “વીર” કહેવાય છે,
પણ….
પોતાને જીતનાર “મહાવીર” કહેવાય છે.

Posted in કીર્તિ, મન | Leave a reply

મનને શિષ્ય બનાવી…

Posted on April 29, 2012 by Guest

મનને શિષ્ય બનાવી ઊંચા અને સારા વિચારો કરવાની આજ્ઞા આપો જેથી મન પોતે શુદ્ધ થશે ……

Posted in મન | Leave a reply

પોતાના મનગમતા કામને…

Posted on April 14, 2012 by Guest

પોતાના મનગમતા કામને તો મોટામાં મોટો મૂર્ખ પણ પાર પાડી શકે, પરંતુ જે દરેક કામને મનગમતું બનાવી શકે તે બુદ્ધિશાળી છે.

Posted in જીંદગી, મન, સફળતા | Leave a reply

દુનિયા…

Posted on April 1, 2012 by Guest

દુનિયા ના હજારો રંગ જોનાર ની દ્રષ્ટી માં હોવા જરૂરી છે.

Posted in મન | Leave a reply
Page 1 of 41234

Daily Email

Enter your email address:

Categories

  • Uncategorized
  • અભિમાન
  • અસત્ય
  • આનંદ
  • આળસ
  • કીર્તિ
  • ક્રોધ
  • ક્ષમા
  • ખુશી
  • ગરીબ
  • ચારિત્ર્ય
  • જીંદગી
  • જીવનલક્ષી
  • દયા -દયાળુ
  • ધર્મ
  • ધ્યેય
  • નમ્રતા
  • નસીબ
  • પરિશ્રમ
  • પાપ
  • પુસ્તકો
  • પ્રસન્નતા
  • પ્રાર્થના
  • મન
  • મિત્ર
  • મૌન
  • વિદ્યા
  • વિવેક
  • વિશ્વાસ
  • શાંતિ
  • સજ્જન-સજ્જનતા
  • સફળતા
  • સુંદરતા
  • સુખ
  • સુખ-સુખી
  • સેવા
  • સ્ત્રી (નારી)
  • હસવું
  • હાસ્ય
  • હૃદય

Random Suvichar

  • Random Suvichar

Sister Sites

  • Gujarati Jokes
  • Gujarati Shayari

Recent tweets

  •  

Follow me on Twitter

© 2012 Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર
Admired Theme