વિદ્યારૂપી ધનની કોઈ ચોરી…

વિદ્યારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો કોઈ ભાર હોતો નથી, તે દાન દેવાથી વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે.

વિધારૂપી ધનની કોઈ ચોરી કરી…

વિધારૂપી  ધનની  કોઈ  ચોરી  કરી  શકતું  નથી,  રાજા  દંડના રૂપમાં  લઈ  શકતો  નથી,  ભાઈ  ભાગ  પડાવી  શકતો  નથી, એનો  ભાર  હોતો  નથી, તે  દાન  દેવાથી  નિત્ય  વધે  છે  અને  સર્વ  ધનોમાં  શ્રેષ્ઠ  છે.