અંધશ્રદ્ધા એ ગરીબ અને મજબૂર માણસ ની બેવફા પત્ની જેવી છે.
Category Archives: વિશ્વાસ
પ્રેમ
સરળ વિશ્વાસ એ પ્રેમ નો બાપ છે.
-
મોરારી બાપુ
મા…
બાળપણમાં ગોદ આપનારને દગો ના આપશો.
સ્વાર્થ ભરેલા..
સ્વાર્થ ભરેલા માનસ નો કદી ભરોસો ના કરવો …….
Rajesh Upadhyay
વિપરીત પરિસ્થિતિમાં…
વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.