જિંદગી છે એટલે જ ખુશી છે, અને મહેનત છે તો જ જિંદગી છે.
Category Archives: સુખ
દુનિયામાં સુખેથી…
દુનિયામાં સુખેથી અને પ્રસન્નતાથી રહેવું હોય તો તમારી જરૂરિયાત ઓંછી કરો.
સપના…
સપના એના સાકાર થાય જે રાતના જાગતા હોય પોતાના સપના સાકાર કરવા માટે…..
સુખ પછી દુ:ખ…
સુખ પછી દુ:ખ આવે છે કારણકે તે ભૌતિક છે અને માત્ર શારિરીક ઈન્દ્રીઓ નેજ મળે છે જયારે આનંદ નો કોઈ અંત નથી કારણ કે તે આત્મા થી મળે છે એટલે આનંદ ની પાછળ આનંદ જ હોય છે કારણ કે તે માનશીક ઈન્દ્રીઓ માંથી મળે છે.
–
Pravinbhai v. Sutariya
સદા …
સદા મુસ્કુરાતે રહો ,સર્વ કે પ્રતિ શુભ કામના ,શુભભાવના રાખો.
બ્રહ્માકુમારીઝ પાટણ