Category: સેવા

ગરીબી એવો… »

ગરીબી એવો અવગુણ છે જે તમારા દરેક સદગુણ નો નાશ કરે છે અને ધનાવાની એ એવો સદગુણ છે જે તમારા દરેક અવગુણો છુપાવે છે …………. ડો આશિષ પટેલ

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી… »

ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.

ક્ષમા અને માં… »

ક્ષમા અને માં બને એક છે કારણ કે માફ કરવા માં બંને નેક છે

ગરીબ માણસો પોતે… »

ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે.

જગતમાં સૌથી મોટો… »

જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.

સેવા પ્રભુપરાયણ હોવી… »

વિધાર્થી શિક્ષકપરાયણ હોવો જોઈએ,  શિક્ષક વિધાર્થીપરાયણ હોવો જોઈએ,  બેય જ્ઞાનપરાયણ હોવા જોઈએ, જ્ઞાન સેવાપરાયણ હોવું જોઈએ  ને  સેવા પ્રભુપરાયણ હોવી જોઈએ.

આપણા રહેઠાણનું ભાડું… »

બીજાનીઓની  આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે.

સેવાધર્મ એટલો તો… »

સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.

જે પ્રદશૅન કર્યા… »

જે પ્રદશૅન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઉંચાઈ ઉપર પહોંચી જાય છે.

સેવા મનુષ્યની સ્વાભાવિક… »

સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે.