વિદ્યા સુવિચાર અને એ પણ અર્થ સાથે મહત્વ ના જીવન ના નિયમો છે જે તમારું જીવન માં ખૂબ જ ઉપયોગી છેબ
નબળા વ્યક્તિ ત્યારે અટકી જાય છે. જ્યારે તે થાકી જાય છે, પરંતુ સફળ વ્યક્તિ ત્યારે અટકે છે, જ્યારે તેનુ લક્ષ્ય પૂરું થઈ જાય છે.
જ્યારે જ્યારે કામ કરવા માં નબળો
વ્યક્તિ આળસ કરે છે, ત્યારે
ત્યારે તે તેનુ કામ ભેગુ થઈ જાય છે .અને ઍ કામ કરતો નથી
ત્યારે તે થાકી જાય છે.અને કામ કરતા અટકી જાય છે. ઍટલે નબળા
વ્યક્તિ કામ કરતા અટકી જાય છે.
પરંતુ સફળ વ્યક્તિ પોતનુ કામ તન અને મન થી અને લગાવ થી કરે છે ત્યારે તેનુ કામ અટક તુ નથી. અને તૅ પોતના લક્ષ્ય પ્રાપ્ત કરે છે.પરંતુ પોતના લક્ષ્ય સુધી પોહચવ માટે કડી મહેનત કરવી જોઈઍ તેથી વ્યક્તિ ને પોતનુ લક્ષ્ય પ્રાપ્ત થાય છે.
· અલ્પવિરામ બનીને થાકેલો માણસ
જ્યારે પૂર્ણવિરામ બને છે ,
ત્યારે ભલભલા પુસ્તકોને,
સમાપ્ત કરી નાંખે છે.
જ્યારૅ માણસ અલ્પવિરામ બની ને થાકેલો માણસ ઍટલે કે જ્યારે વ્યક્તિ પોતનુ કામ કે લક્ષ્ય સુધી અટ્કિ જાય છે .અને વારમ વાર પ્રયત્ન કરે છે ત઼ો તેને સફળતા મળી જાય છે. અને તો તે ક્યાય પાછો પડતો નથી.અને ગમે તેવી મુશ્કેલિ નો સામનો કરી શકે છે.
જ્યારે વ્યક્તિ પોતનુ મન બનાવી દે તો તે ગમે તે કાર્ય કરી શકે છે. અને ગમે તેવી પુસ્તક ની વિદ્યા હોય તો પન તે ભલભલા પુસ્તક ને સમાપ્ત કરી નાખે છે
ઍટલે જીવન માં કઈ મેળવવા માટૅ આપનેજ મહેનત કરવી જોઇ ઍ જો બીજાને દુ:ખ આપીને આપણૅ શુખ નો આનંદ લૅતા હોઇ ઍ તો આપને કમજોર છીઍ ઍ સમજી લેવાનુ .ઍટલે આપણે શક્તિશાળી થવા માટૅ બીજાને દુ:ખ આપવુ જોઇઍ નહી.
· વધતી જતી સમજણ જીવન ને મૌન તરફ લઈ જાય છે !!!
જ્યારે વ્યક્તિ વધારે પડતુ સમજણ વાળુ થતુ જાય છે ત્યારે ઍની ઈચ્છા ઓપન વધતી જાય છે. ઍને ઈચ્છા ઓવધે તો પુરી કરવા પ્રયત્ન કરે છે.પણ જ્યારે ઍ ઈચ્છા ઓ પુરી કરી શકતો નથી તો તે મૌન રેવા લાગે છે.
ઍટલે વધતી જતી સમજણ થી જીવન માં બોજ વધી જાય છે અને જવાબદારી ઓ પણ વધે છે. ઍટલે વ્યક્તિ પોતના જીવન માં મૌન રેવા માંડે છે.
· સફળતાના માર્ગ માં અવરૌધો આવે છે . આ કોણ નથી જાણતું, છતા તે ગંતવ્ય સુધી પહોચે છૅ .જે હાર નથી માનતું
જ્યારે આપણૅ સફળતા તરફ જઈઍ ત્યારે ઍ રસ્તા માં કેટલી મુશ્કેલિ આવે છે. સફળતાના માર્ગ પર જવા ઘણી મુશ્કેલિ સહન કરવી પડે છે.દરેક વ્યક્તિ જાને છે ,કે મુશ્કેલિ વગર સફળતા મળતી નથી.
જે વ્યક્તિ સફળતા સુધી પહોચવા માંનગે છે,અને ગમે તેવી મુશ્કેલિ માં પણ હાર માનતો નથી,તે પોતના લક્ષ્ય સુધી પહોચે છે.અને તેને અવસ્ય સફળતા મળે છે.ઍટલે સફળતાના માર્ગ માં કાંટા અને કાંકરા બંને આવે છે.ઍ માર્ગ પર ચાલી ને વ્યક્તિ સફળતા મેળવી શકે છે. ઍટલે જ જે વ્યક્તિ હાર નહી માનતો ઍ સફળ થાય છે.
· દરેક વ્યક્તિ પોતાના વિચાર બદલીને પોતનુ
જીવન બદલી શકે છે,વિચારો બદલશો નહિ,
તો જીવન માં પણ ફેરફાર આવશે નહી.
જ્યારે વ્યક્તિ પોતના જીવન ના વિચારો બદલશે તો તેનુ જીવન પણ આપોઆપ બદલાઈ જશે. જ્યારે વ્યક્તિ બીજા માટે સારુ વિચારશે તો ઍના જીવન માં પણ સારુ થશે.
વિચારો બદલવાથી જીવન પણ બદલાઇ જાય છે. દરેક વ્યક્તિ ને પોતાના સારા વિચારો સારી તરફ અને ખરાબ વિચારો ખરાબ દિશા તરફ લઈ જાય છે. ઍટલે દરેક વ્યક્તિ ઍ પોતાના વિચારો બદલવા જોઇ ઍ,તેથી જીવન માં પણ ફેરફાર આવશે.
· સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે!
જ્યારે વ્યક્તિ સામન્ય હોય અને તેને મહાન બનવા માટે બહુજ મહેનત કરવી પડે છે. ત્યારે તે વ્યક્તિ નુ મહાન બનવુ તો સામાન્ય છે.પરંતુ જ્યારે વ્યક્તિ મહાન બની જાય ત્યારે વ્યક્તિ ને મહાન બની રહેવુ બહુ મુશ્કેલ છે.
કારણ કે જ્યારે વ્યક્તિ સામાન્ય માણસ માંથી મહાન માણસ બને ત્યારે કોઇ સાથ આપતુ નથી.પણ જ્યારે વ્યક્તિ મહાન માણસ બની જાય છે ,ત્યારે મહાન બન્યા પછી સામન્ય બની રહેવુ ખરેખર મુશ્કેલ છે.
જિંદગી મને રોજ ઍવુ શીખવે છે કે તુ જિંદગી ઍવી જીવ કે લોકો તારી ફરિયાદ નહિ પણ ,તને ફરિ યાદ કરે ઍટલે જીવન માં ઍવુ જીવો કે લોકો તમને હમેશા માટે યાદ કરે ઍવા કાર્ય કરો કે લોકો ને તમારાથી લગાવ થઈ જાય.
જ્યારે ઍક સંધાતા તેર તુટે તો તેને સિવતા શીખવુ ઍટલે જીવન માં ગમે તેવિ મુશ્કેલિ આવે તો તેને પાર પડતા શીખવુ.
· એક સુખી જીવન જીવવા માટે માણસને ,સાધુ નહી સીધુ થવાની જરૂર છે!
ઍક માણસ ને પોતનુ જીવન સુખી થી જીવવા માટે સાધુ બનવાની જરુર નથી કારન કે ઍ વ્યક્તિને પોતના જીવન માં સારુ બનવાની અને સારુ રહેવાની જરુર છે. પેલા ઍના જીવન માં સારા ગુણો લવવાની જરુર છે.
માણરે બીજાની ભૂલો કાઢવાની અને બીજાને સલાહ આપવાની જરુર નથી. ઍટલે માણસે સાધુ નહી પણ સીધુ થવાની જરુર છે.
· ગીતામાં લખ્યું છે નિરાશ ન થાઓ,
તમારો સમય નબળો છે તમે નહીં!
ભગવત ગીતા માં લખેલુ છે કે જ્યારે તમારો સમય ખરાબ ચાલતો હોય ત્યારે નિરાશ થવની જરુર નથી. કારણ કે ખરાબ સમય પછી સારો સમય આવે છે. અને જ્યારે સમય ખરાબ હોય ત્યારે હારી નહિ જવાનુ ગમે તેવિ પરિસ્થિતિ માંથી આગળ વધવનો પ્રયત્ન કરવનો અને ઍનો સામનો કરવાનો ઍટલે ભગવત ગીતા માં લખ્યુ છે. તમારો સમય નબળો છે તમે નહિ.
· દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!
દુનિયાની સૌથી સારી અને ખરાબ વસ્તુ કહીઍ તો ઍ પૈસા છે. કારણ કે વ્યક્તિ ને પૈસા ખુશી પણ આપી શકે અને દૂ:ખ પણ આપી શકે છૅ.પૈસા ના કારણે સારા સંબંધો ખરાબ થતા હોય છે.
ઉદાહરણ તરીકે જ્યારે વ્યક્તિ કોઇ જોડે થી પૈસા લે છે. અને ઍને પાછા ના આપે ત્યારે સબંધો બગડે છે. ઍટલે કહેવાય છે, કે દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે અને ઍના કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે.
જ્યારૅ તમે કોઇ પણ વ્યક્તિ જોડે તમારો સ્વભાવ સારો રાખો છો અને કઈ પણ વાત માટે હા કઈ નાખો છો. અને ઍમની દરેક વાત માનો છો તો તે તમારો ઉપયોગ કરે છે અને તમારી કદર કરતા નથી.
ઍટલે વ્યક્તિઍ પોતનો સ્વભાવ ઍટલોય સારો રાખવો જોઇઍ નહિ કે પછી આપણે ઉપયોગ કરે જેવા લોકો સાથે તેવોજ વ્યવહાર કરવો જોઇઍ.
મૂર્ખ વ્યક્તિ જ્યારે આપણા વખાણ કરતો હોય ત્યારે ઍ વખાણ ક્યારે સાંભળવા જોઇ ઍ નહિ કારણ કે ઍના સારા વખાણ માં આપણે કઈ ખોટુ કરી બેસીઍ છીઍ ઍટલે જ્યારે બુદ્ધિશાળી વ્યક્તિ ઠપકો આપે ઍ સાંભળી લેવાનો ઍ સારા માટેજ આપતા હોય છે ઍટલે બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો