Gujarati Suvichar for School | ગુજરાતી સુવિચાર શાળા માટે અર્થ સાથે.

               પોતાનામાં વિશ્વાસ હોવો એ

સફળતા પહેલું પગથિયુ છે

અતુટ વિશ્વાસ એ જીવન ની એક ચાવી છે. મારા જીવન માં જેપણ થયુ છે જેપણ થશે અને જેપણ થઇ રયુ છે, એ પોતાનામાં વિશ્વાસ અને ભગવાન ઈચ્છા થી થાય છે.

પોતનામા રહેલો વિશ્વાસ  એ જીવન ને આગળ લઈ જવાની ઍક ચાવી છે. ઉદાહરન તરીકે અરુનીમાં માં વિશ્વાસ ન હોત તો તે ક્યારેય માઉન્ટ્ ઍવરેસ્ટ ચડી ના શક્યા હોત. ઍટલે પોતના માં વિશ્વાસ રાખીઍ તો ગમે તેવી મુશ્કેલી માંથી સફળતા મળી શકે છે.

વિશ્વાસ ઍ ઍક ઍવી વસ્તુ છે જે વ્યક્તિ ને નિશ્ફળ તાથી સફળ તા તરફ   લઈ જાય છે. સફળતાનુ પહેલુ પગથિયુ કહિઍ તો ઍ વિશ્વાસ છે.દરેક વ્યક્તિ ને પોતનામા વિશ્વાસ હોય તો તે ગમે તેવી મુશ્કેલી મા પણ સફળ તા મેળવી શકે છે.




 સમય ની સાથે પોતની ભુલ ન માનવી,

 એ  એક  બીજી ભુલ ની બરાબર છે.

સમય ની સાથે લોકો પોતની ભુલ નો સ્વિકાર કરતા નથી એટલે પોતાની ભુલ ને છુપાવવા  માટે બીજા શો જુઠ બોલે છે .અને ઍમા ને ઍમા ઍક બીજી ભુલ કરી બેસે  છે.

ઍટલે દરેક વ્યક્તિઍ પોતનિ ભુલ સ્વીકરી લેવી જોઇઍ જેના લીધે બીજી શો ભુલો  ના થાય. સમય સાથે ભુલો નો સ્વીકાર કરવામા ન આવે તો ઘણી મુશ્કેલિ ઉભી થઈ શકે છે .ઍટલે ગમે તેવા સન્જોગોમા પન  પોતાનિ ભુલ ને સ્વીકારિ લેવી જોઇઅ.

જો વ્યક્તિ પોતાનિ  ભુલ સ્વીકારિ લેછે તો તે ગમે તેવી મુશ્કેલિ માથી પણ બાર નીકળી શકે છે . કેટલાક લોકો ભુલ કર્યા પછી પન પોતનિ ભુલ સ્વીકારવા માટે તૈયાર હોતા નથી ઍના લીધે ઍમને બહુ બધી મુશ્કેલિ નો સામનો કરવો પડે છૅ.અટલે સમય અને સન્જોગે આપણી ભુલ સ્વિકારી લેવી જોઇ છૅ.

સમય ની સાથે પોતની ભુલ  આપણે ના સ્વિકારિઍ તો ઍ આપની જે ભુલ કરિ ઍનાથી વધારે મોટી ભુલ ગનાય .ભુલ કરવી ઍ પાપ નથી , પણ ભુલ કર્યા પછી આપને આપની ભુલ ને સ્વિકારતા નથી ઍ સૌથી મોટુ પાપ છે.

  લોકો પોતની ભુલ ને છુપાવવા ઘણા પ્રય્ત્નો કરે છે ,પણ ઍ ભુલ ક્યારેક બહાર આઇ જાય છે .ઍટલે સમય ની સાથે પોતની ભુલ ને સ્વિકારિ લેવી.

Øજ્ઞાન ઍક ઍવો દિપક છે જે તમારા જીવનમા પ્રકાશ ફેલાવે છે.

    જ્ઞાન ઍક અવો દિપક છે જે અન્ધારા રુપિ જીવન મા પ્રકાશ ફેલાવે છે.  જેના લિધે કોઈ પન વ્યક્તિ ગમે તેવિ મુશ્કેલિ માથીબહાર નિકળી શકે છે.જો પોતની પાસે પૈસા કે ધન દોલત નહિ હોય અને સારો જ્ઞાન હસે તો તે પોતની ગમે તેવી કથીન પરિસ્થિતિ માથી પન બહાર નીકળી શકે છે.

   જ્ઞાન હોય તો ગમે તે સન્જોગે મુશ્કેલિ માથી બહાર નિકળી શકે છે. જ્ઞાન ઍક ઍવો દિપક છે,જે વ્યક્તિના જીવન ને બદલી દે છે. જ્ઞાન હોય તો નાનામા નાનો વ્યક્તિ મોટુ કઈ કરી શકે છે.ઉદાહરન તારીકે નાનામા નાનો બિજ્નેશ મેન પણ પોતના જ્ઞાનથી મોટુ બિજ્નેશ ખોલી શકે છે.

જ્ઞાન ઍ જીવન ને અન્ધારા રુપિ પ્રકાશ માથી અજવાળા રુપિ પ્રકાશ તરફ લઈ જાય છે .

Øબીજના પર વિશ્વાસ કરવો સારો છે,પણ ના કરવો વધારે સારો છે.

આપને બીજાના પર જડપથી વિશ્વાસ કરી કરી લેતા હોઇ ઍ છીઍ પણ ક્યારૅય કોઇ ના પર જલદિ વિશ્વાસ કરાવો જોઇ ઍ નહિ. કારણ કે આપને જેના પર વધારે વિશ્વાસ કરતા હોઇ ઍ ઍજ આપનિ પીઢ પાછલ ઘા કરતા હોય છે.

ઍટલે કોઇ પન વ્યક્તિ પર જલદી વિશ્વાસ કરી લેવો જોઇઍ નહિ. વિશ્વાસ ઍવી વ્યક્તિ પર કરવો જે હમ્મેશા તમારો સાથ આપે તમારા સુખ મા પાછળ રહી અને દુખમા આગળ રે.

જે વ્યક્તિ પર વિશ્વાસ કરો તો તેને જાણી જોઈ અને સમજિ ને કરવાનુ અને જે વ્યક્તિ ખરાબ હોય તો તેના પર ક્યારેય વિશ્વાસ કરવો નહિ.ઍના કરતા વિશ્વાસ જ ના કરવો .વિશ્વાસ ઍ ઍવી વસ્તુ છે, જે વ્યક્તિ ની જિન્દગી બદલી નાખે છે. વિશ્વાસ ઍવી વ્યક્તિ પર કરવો જે તમને સમજે તમારી ભાવના સમજે અને તામારો સાથ આપૅ.

આ દુનિયા મા ઘણા ઓછા લોકો છે જેના પર વિશ્વાસ કરી શકાય કારણ કે લોકો પેલા વિશ્વાસ અપાવે છે .અને પાછળ થી આપણીજ મજાક ઉડાવે છે.ઍટલે આવા લોકો પર ક્યારેય વિશ્વાસ કરવો જોઇ ઍ નહિ.ઍના કર્તા વિશ્વાસ ના કરવો સારો છે.

Øસપના જોવો અને પુરા કરવા માટે મહેનત કરો

સપના જોવા સરળ છે પન ઍ સપના પુરા કરવા ઍટલાજ મુશ્કિલ છૅ. ઍટલે આપને આપન સપના પુરા કરવા માટે કડી મહેનત કરવી જોઇ ઍ ઍટ્લે આપણૅ આપણા પુર્વજો આપને સીખવ્યુ છે કે કોઇ પણ કાર્ય મા સફળ થવુ હોય તો કડી મહેનત કરવી જોઇ એ .

મહાન અનુભવી એ કિધુ છે કે સપના ઓ દિવસે જોવના રાતમા જોયલા સપના ક્યારેય સાકરા થતા નથી ,ઍટલે ખુલી આંખે  સપના જોવના ,નહિ કે બંધ ઍટલે સપના જોવો અને ઍને પુરા કરવા મટે કડી મહેનત કરો .

Øપોતના કામ પ્રત્યે ઈમાનદાર રહેવુ ,સફળતા મળશે.

 તમે પોતના કામ પ્રત્ય ઈમાન દાર રહેશો તો તમને સફળતા તરફ લઈ જશે અને જે પન કામ કરો ઍ મનથી અને દિલ થી કરવુ જોઇ ઍ . જે પણ કામ કરીઍ ઍ કામ પ્રત્ય ઈમાન દાર રહેવુ અને કોઇ ઍ પણ  જે  કામ  આપે ઍ નમ થી કરીઍ તો ઍમા ચોક્ક્સ સફળતા મળે છે .

 ઉદાહરણ તરીકે તમે કોઇ જગ્યાય કામ કરો છો તો ઍ કામ તમે કોઇ પન પ્રકાર ની સન્કા વગર નિસ્વાર્થ ભાવથી કરો તો તમે જે જગ્યાય કામ કરો છો ત્યાનો માલિક પન ખુશ થસે અને  તમને અને ઍને બન્ને ને સફળતા મળશે. કોઇ પન કામ નાનુ કે મોટુ નથી હોતુ બસ પોતના કામ પ્રત્યૅ ઈમાન દાર રહેવુ ,તેથી તે તમનૅ સફળ તા તરફ લઈ જશે.

જે લોકો પોતના કામ પ્રત્યે ઈમાન દાર નથી હોતા,અને જે પન કામ આપ્યુ હોય ઍ સમય સર અને વ્યવસ્થિત પુરુ નથી કરતા ઍ લોકો ને સફળ તા જલદી મળતી નથી.  અને ઍ લોકો ને બીજા લોકો નો સહારો લેવો પડે છે. અને બહુ બધી મુશ્કેલી આવે છે.

ઍટલે પોતાના કામ પ્રત્યે ઇમાન દાર રહેવુ ઍટલે સફળતા મળશે.

સત્યને ક્યારેય હરાવી સકાતુ નથી ,હાર હમેશા જૂઠ ની જ થાય છે.

જે વ્યક્તિ હમેશા સત્ય બોલે છે, હમેશા સત્ય નો સાથ આપે છે . ઍ જીવન મા ક્યારેય પાછળ  પડતો નથી . આપને ગમે તેટલા જૂઠ બોલીએ તો પણ અંત માં જીત તો સત્યની જ થાય છે .

જે લોકો સત્ય બોલે છે તેમને ક્યારેય હરાવી સકાતા નથી ,અને જે લોકો જૂઠ બોલે છે તેમની અવસ્ય હાર થાય છે .ઍટલે હમેશા સચ્ચાઇ નો જ સાથ આપવનો જૂઠ લાંબો સમય સુધી ટ્કતુ નથી.

સત્ય ગમે તેટલુ કડવુ કેમ ન હોય તો પણ બોલી દેવુ જોઇઍ જૂઠ બોલનર વ્યક્તિ ગમે તેટલુ જૂઠ છુપાવી જીતવાનો પ્રયત્ન કરે છે છતા અંતે હાર તો જૂઠ ની જ થાય છે ઍટલે હમેશા સત્ય બોલવુ

ઍટલે સત્ય ની ક્યારેય હાર થતી નથી ,હમૅશા હાર જૂઠનીજ થાય છે. ઉદાહરણ તરીકે કોઇ પણ વસ્તુ માટે કે કઈ પણ માટૅ આપણે ખોટુ બોલી દઈઍ છીઍ પણ લાંબો સમય જતા ઍ આપણે નુકશાન થાય છે.ઍટલે આપણે ક્યારેય અસત્ય બોલવુ જોઇ ઍ નહિ.ઍટલે સત્યને ક્યારેય હરાવી સકાતુ  નથી. અને જૂઠની હમેશા હાર થાય છે.

ટિપ્પણીઓ